You are currently viewing 25 ડિસેમ્બર 2020,ગીતા જયંતી શા માટે ઉજવવામાં આવે છે ? ભગવદ ગીતાનું મહત્વ શું છે ? Geeta Jayanti 2020
-ડિસેમ્બર-ગીતા-જયંતી-શા-માટે-ઉજવવામાં-આવે-છે

25 ડિસેમ્બર 2020,ગીતા જયંતી શા માટે ઉજવવામાં આવે છે ? ભગવદ ગીતાનું મહત્વ શું છે ? Geeta Jayanti 2020



Credit Goes To – @MohitSikotra @Bhakti-Kirtan Sangrah
Join Us On Telegram – https://t.me/hindugodwallpaper
😘 LIKE | SHARE | COMMENT | SUBSCRIBE 😘

દુનિયામાં આ એક જ ગ્રંથ એવો છે કે જેની જન્મજયંતી ઊજવાય છે. દુનિયાની એકેય ભાષા બાકી રહી નથી કે જેમાં આ મહાગ્રંથનો અનુવાદ ન થયો હોય. શ્રીમદ્ ભગવદ્ ગીતા, સનાતન હિન્દુધર્મનો આ ધર્મગ્રંથ વૈદિક ધર્મશાસ્ત્રમાં સૌથી જાણીતું શાસ્ત્ર છે. માગશર સુદ એકાદશીએ આ અતુલ્ય ગ્રંથની જન્મજયંતી તરીકે ઊજવાય છે. આ વસ્તુ જ આ ગ્રંથની શ્રેષ્ઠતા સાબિત કરે છે જે આપણા માટે ગર્વની વાત છે.

ગીતા જયંતી એટલે મહત્ત્વની છે કે તે જ્ઞાનનો અદ્ભુત ભંડાર છે. આપણે દરેક કામમાં ઉતાવળ કરીએ છીએ પરંતુ શ્રીહરિ કહે છે તો ધીરજ વગર અજ્ઞાન, દુઃખ, મોહ, ક્રોધ, કામ અને લોભથી નિવૃત્તિ નથી મળી શક્તી. ગીતા એ મંગલમય જીવનનો ગ્રંથ છે. જે કલિયુગમાં પાપોનો નાશ કરનાર અદ્ભુત માધ્યમ છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પુરતો સીમિત ન રહેતા પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે. હિંદુ ધર્મનાં ઘણા ધર્મગ્રંથો છે, પરંતુ ગીતાનું મહત્ત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે.

You Can Donate Us By Following Method Beacause Every Little Bit Help Is Very Useful For Us.. Thank You 😊😊
Via Paytm 👉 +917048523634
Via Google Pay 👉 https://gpay.app.goo.gl/pay-TVgE8e5aSYg

Latest Best Videos Of Our Channel 👇👇

🔴મોક્ષદા એકાદશી (વૈકુંઠા એકાદશી) – https://youtu.be/4rYUV7rbhL8

🔴શ્રીમદ ભાગવતનો પાઠ – https://youtu.be/3I0y1Ob2krQ

🔴મા અન્નપૂર્ણા વ્રત પૂજા વિધિ કેવી રીતે કરવી – https://youtu.be/6e5TS_Bt97M

🔴Shree Hanuman 108 name – https://youtu.be/STJqvAg9W7c

🔴Shree Sudarshan Kavach In Gujarati – https://youtu.be/orPBjIoidCI

🔴Shri Yamuna Kavach In Gujarati With Meaning – https://youtu.be/KCNTV9nd-TQ

🔴વિષ્ણુ 108 નામ ગુજરાતીમાં – https://youtu.be/_5F1B3N3fus

🔴શ્રી નારાયણ કવચ – https://youtu.be/Q6k__eMRUd4

🔴દેવી કવચ – https://youtu.be/WSblLfJf3Dk

🔴ઉત્પતિ એકાદશીની વ્રત કથા – https://youtu.be/BBM5ak_HE3Y

🔴દેવઉઠી એકાદશી – https://youtu.be/3eU-l_XN8PA

🔴તુલસી પૂજા કેવી રીતે કરવી – https://youtu.be/zyh2o1DnX6M

🔴ગણેશજીની પૂજામાં શા માટે તુલસીનો ઉપયોગ થતો નથી – https://youtu.be/bKU7Zz1eJX4

🔴જાણો તહેવારોમાં આવતો ધોકો વિષે – https://youtu.be/VMyK7rrTytI

🔴શરદ પૂર્ણિમા મહાત્મય – https://youtu.be/vizjoPDwrok

#BhaktiKirtanSangrah #geetajayanti #ગીતાજયંતી #Arjunvishadyog #Gitajayanti2020 #અર્જુનવિષાદયોગ #ગીતાજયંતી #geeta #Bhagvadgeeta #bhagwtgeetaadhyay #gita #bhagwatgitaingujarati #gitajayanti #mokshadaEkadashi #મોક્ષદાએકાદશી #VaikunthaEkadashi #વૈકુંઠાએકાદશી #ekadashi #ekadashiVratKatha #VratKatha #vrat #katha #એકાદશી #aavosatsangma #satsang #devotional #dharmik #ધાર્મિક
25 ડિસેમ્બર 2020,ગીતા જયંતી શા માટે ઉજવવામાં આવે છે ? ભગવદ ગીતાનું મહત્વ શું છે ? Geeta Jayanti 2020
#ડસમબર #2020ગત #જયત #શ #મટ #ઉજવવમ #આવ #છ #ભગવદ #ગતન #મહતવ #શ #છ #Geeta #Jayanti

Youtube Channel

Leave a Reply